મોર્ફિન સાથે શું અસંગત છે?
પીડાનાશક ઔષધ છે.
ચિંતા, ભય, તણાવ વગેરે દૂર કરે છે.
એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.
અફીણમાંથી મેળવાય છે.
એઇડ્સ થવાનું કારણ ..........
ગાલપચોળીયા વાઈરસજન્ય રોગ છે જે કોના પર સોજો આવવાથી થાય છે?
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.
$T-$ લસિકાકણો શેમાં પરિપકવ થાય છે?
ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં લક્ષણો કોનામાં જોવા મળે છે?