ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .

  • A

    $O_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $CO_2$ ઘટે

  • B

     $O_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $O_2$ વધે

  • C

    $CO_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $O_2$ ઘટે

  • D

    $CO_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $CO_2$ ઘટે

Similar Questions

વનસ્પતિનો કયો ભાગ ઓપિયમનાં ઉત્પાદન માટે જવાબદાર છે?

ખસખસ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ઓળખો.

કેનાબીસ સટાઈવ (હેમ્પ) શાનું ઉત્પાદન કરે છે?

નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?

નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?

  • [AIPMT 2008]