$HIV$ નીચે આપેલ પૈકી કયા કોષો પર હુમલો કરે છે ?
$B-$ કોષો
$T-$ કોષો
એન્ટિજન ધરાવતા કોષો
મદદકર્તા $T-$ કોષો
$AIDS$ કોના કારણે થાય છે?
આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
દર્દશામક ઔષધ કયું છે?
દ્વિતીયક ચયાપચકો શું છે ?