$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?
$HIV$ પ્રતિકારક
$HIV$ વાહક
$HIV$ નિગ્રાહક
$HIV$ સંગ્રાહક
$D.P.T$ રસી શાનું ઉદાહરણ છે?
$CMI$ નું પૂર્ણ નામ :
રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.
ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :
એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?