$T-$ લસિકાકોષો.........

  • A

      ઍન્ટિજન સાથે સંકળાયેલ છે.

  • B

      અસ્થિમજ્જામાં પરિપક્વ બને છે.

  • C

      ભક્ષકકોષો તરીકે વર્તે છે.

  • D

      બરોળમાં પરિપક્વ બને છે.

Similar Questions

મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?

રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?

કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?

જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......  

હિંગનો ગુણધર્મ શું છે? તે .... છે.