નીચે આપેલાં પૈકી કયું લક્ષણ ન્યુમોનિયાનું છે?
લોહીયુક્ત ગળફા નીકળે
ઓછી ઘ્રાણ સંવેદના
પહેલા અને બીજા અઠવાડિયામાં તીવ્ર તાવ આવે
મળાશય અને આંતરડાંમાં બળતરા થાય
જીવલેણ રોગની એન્ટિબાયોટિકસ શોધાઈ હોય તે જીવલેણ રોગ ......... છે.
રામજીકાકાને ન્યુમોનિયા થયો છે, તો તેમનું કયું અંગ ચેપગ્રસ્ત હશે?
કઈ બીમારીમાં વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે?
ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.
હોઠ અને આંગળીનાં નખ ભુખરાથી વાદળી રંગમાં રૂપાંતરીત થવા એ ........ નું ઈન્ફેકશન દર્શાવે છે.