દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........
શરદી
મૅલેરિયા
કૅન્સર
ન્યુમોનિયા
જીવલેણ રોગની એન્ટિબાયોટિકસ શોધાઈ હોય તે જીવલેણ રોગ ......... છે.
ન્યુમોનિયાથી બચવા માટે.........
ટાઈફોઈડના લક્ષણો માટે અસંગત છે.
ન્યુમોનિયા રોગ વિશે સમજાવો.
દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :