વિભાગ-$I$ માં દર્શાવેલા અંતઃસ્ત્રાવને વિભાગ-$II$ માં સૂચવેલા તેમનાં કાર્ય સાથે યોગ્ય જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $FSH$$(i)$ ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રિયમને તૈયાર કરે છે.
$(b)$ $LH$$(ii)$ માદાનાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરે છે.
$(c)$ પ્રોજેસ્ટેરોન$(iii)$ ગર્ભાશયની દિવાલનાં સંકોચનને પ્રેરે છે.
$(d)$ ઈસ્ટ્રોજન$(iv)$ કોર્પસ લ્યુટિયમનો વિકાસ
$(v)$ ગ્રાફિયન પુટિકાને પરિપક્વ બનાવે છે.

  • A
    $a-v, b-iv, c-i, d-ii$
  • B
    $a-iii, b-iv, c-i, d-ii$
  • C
    $a-iv, b-iii, c-ii, d-i$
  • D
    $a-i, b-ii, c-iii, d-iv$

Explore More

Similar Questions

આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ શુક્રકોષ અને અંડકોષના જોડાણની પ્રક્રિયાને ફલન કહેવામાં આવે છે.
$(2)$ $LH$ સર્જ ગ્રાફિયન પુટિકાના તૂટવાની પ્રક્રિયાને પ્રેરે છે.
$(3)$ $8$ કોષીય ભ્રૂણને મોરુલા કહેવામાં આવે છે.
$(4)$ અંડવાહિનીની લંબાઈ $8-10 \, cm$ હોય છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ શુક્રવાહિની (Vas deferens) શુક્રાશય (seminal vesicle) માંથી એક નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા (ejaculatory duct) તરીકે મૂત્રમાર્ગમાં ખુલે છે.
વિધાન $II:$ ગ્રીવાની ગુહાને ગ્રીવા નહેર (cervical canal) કહેવામાં આવે છે,જે યોનિમાર્ગ સાથે મળીને જન્મ નહેર (birth canal) બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A.$ માનવ માદા જનનકોષજનન માટે રિડક્ટિવ ડિવિઝન (અર્ધીકરણ) નર જનનકોષજનન કરતા વહેલું શરૂ થાય છે.
$B.$ નરની સરખામણીમાં માદામાં પ્રથમ અર્ધીકરણ અને બીજા અર્ધીકરણ વચ્ચેનો ગાળો ઘણો લાંબો હોય છે.
$C.$ પ્રથમ ધ્રુવકાય (polar body) પ્રાથમિક પૂર્વ અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલ છે.
$D.$ લ્યુટિનાઇઝિંગ હોર્મોન $(LH)$ સર્જ ગર્ભાશયના અંતઃસ્તરના વિઘટન અને માસિક રક્તસ્ત્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જે ઈંડામાં ઈંડાના દરેક ભાગનું ભાવિ નિશ્ચિત હોય છે તેને શું કહેવામાં આવે છે?

$I.$ શુક્રકોષો જ્યારે શરીરમાંથી મુક્ત થાય છે અને પેટ્રી પ્લેટમાં મૂકવામાં આવે છે,ત્યારે તે ખૂબ લાંબા સમય સુધી જીવંત રહે છે.
$II.$ વીર્યમાં એવા રસાયણો હોય છે જે સ્ત્રીના સરળ સ્નાયુઓને સંકોચન પ્રેરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo