થાયરોઈડ ગ્રંથિના બે ખંડો એક પાતળા સંયોજક પેશીના પડ દ્વારા જોડાયેલા હોય છે,જેને..... કહેવાય છે.

  • A
    આંતર-થાયરોઈડ સંયોજક પેશી
  • B
    આંતર-થાયરોઈડ કમીશર
  • C
    આંતર-ખંડ નલિકા
  • D
    ઈસ્થમસ

Explore More

Similar Questions

કાયાન્તરણનો દર ..... દ્વારા વધે છે.

$I.$ હાઈપોથાઈરોડિઝમ માસિક ચક્રમાં અનિયમિતતાનું કારણ બને છે.
$II.$ હાઈપરથાઈરોડિઝમ શરીરના દેહધર્મવિજ્ઞાનને પ્રતિકૂળ અસર કરે છે.
$III.$ હાઈપોથાઈરોડિઝમ ક્રેટીનિઝમનું કારણ બને છે.
$IV.$ હાઈપોથાઈરોડિઝમ ગોઈટરનું કારણ બને છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

કેલ્સિટોનિનનો સ્ત્રાવ કોના દ્વારા ઉત્તેજિત થાય છે?

ગ્રેવસનો રોગ . . . . . . ના કારણે થાય છે.

$I.$ $BMR$ નું નિયમન
$II.$ $RBC$ નિર્માણની પ્રક્રિયામાં મદદરૂપ
$III.$ કાર્બોદિત,પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ
$IV.$ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવું
$V.$ $TCT$ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ
ઉપર લખેલા કાર્યો નીચેનામાંથી કઈ ગ્રંથિના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo