પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવના અતિસ્ત્રાવના પરિણામે:

  • A
    હાડકાંમાં કેલ્શિયમનું પ્રમાણ વધવાથી તે મજબૂત બને છે.
  • B
    વિવિધ કંકાલ રચનાઓમાં કેલ્શિયમ જમા થાય છે.
  • C
    હાડકાંના બંધારણ પર કોઈ અસર થતી નથી.
  • D
    હાડકાંમાંથી કેલ્શિયમનું પ્રમાણ વધુ ઘટી જવાથી તે નબળાં પડે છે.

Explore More

Similar Questions

$PTH$ (પેરાથાઈરોઈડ હોર્મોન) નો સ્ત્રાવ ઘટતા શું થાય છે?

નીચેનામાંથી કયા વિટામિનની શારીરિક અસરો પેરાથોર્મોન જેવી જ હોય છે?

પુખ્ત મનુષ્યમાં રુધિરમાં કેલ્શિયમનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે?

નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવ અને તેનાથી થતા રોગની જોડ સાચી છે?

નીચે આપેલા અંગોમાંથી કયા અંગો $PTH$ ની પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે?
બધા સાચા જવાબો ધરાવતો વિકલ્પ કયો છે?
$I$. કિડની $II$. હાડકાં $III$. સ્નાયુ $IV$. આંતરડું $V$. મગજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo