વિટામિન $D$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે પાચનમાર્ગમાં $Ca^{+2}$ ના અભિશોષણમાં વધારો કરે છે.
  • B
    તેની ઉણપને કારણે બાળકોમાં રિકેટ્સ (સુક્તાન) થાય છે.
  • C
    તે ઓસ્ટિયોબ્લાસ્ટિક પ્રવૃત્તિમાં વધારો કરે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

સાયનોકોબાલામીનની ઉણપથી શું થાય છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

ક્વાશિઓરકોર,ઝેરોપ્થેલ્મિયા અને રતાંધળાપણું એ:

મરાસ્મસનું કારણ $= P$
ક્વોશિઓકોરનું કારણ $= Q$
$P$ અને $Q$ શું છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo