સસલામાં કર્ણપલ્લવ (બાહ્ય કાન)નું હલનચલન કરતા સ્નાયુઓ ..... હોય છે.

  • A
    ગેરહાજર
  • B
    અવશેષી
  • C
    નિષ્ક્રિય
  • D
    કાર્યશીલ

Explore More

Similar Questions

માયોફિબ્રિલ્સના $I-$બેન્ડ્સને કોના દ્વારા દુભાગવામાં આવે છે?

માનવ શરીરમાં સૌથી મજબૂત સ્નાયુ ...... છે.

નીચેનામાંથી કયું સ્નાયુનું સંકોચનશીલ પ્રોટીન છે?

$I -$ ઘણા કણાભસૂત્ર
$II -$ $ATP$ ના ઉત્પાદન માટે મોટા જથ્થામાં $O_2$ નો ઉપયોગ
$III -$ ઓછી માત્રામાં માયોગ્લોબિન
$IV -$ ઓછી સ્નાયુરસજાળ (Sarcoplasmic reticulum)
ઉપરનામાંથી કયા લક્ષણો લાલ સ્નાયુતંતુઓ (Red muscle fibers) માટે સંગત છે?

નીચે એક્ટિન તંતુક દર્શાવેલ છે. સ્નાયુસંકોચન દરમિયાન $Ca^{++}$ ક્યાં જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo