સસ્તન પ્રાણીઓમાં મધ્યકર્ણ અને અંતઃકર્ણ નીચેના પૈકી કયા અસ્થિ દ્વારા આવરિત હોય છે?

  • A
    સ્ક્વેમોસલ (Squamosal)
  • B
    સ્ટેપિસ (Stapes)
  • C
    ટિમ્પેનિક બુલા (Tympanic bulla)
  • D
    ટિમ્પેનિક બુલા અને પેરિઓટિક અસ્થિ (Periotic bone)

Explore More

Similar Questions

કર્ણાશ્મો (Otoliths) એ $CaCO_3$ નાં કણો છે જે..... માં જોવા મળે છે.

આકૃતિ માનવ શંખિકા (cochlea) ના આડછેદને દર્શાવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ $A$,$B$ અને $C$ તરીકે દર્શાવેલ ત્રણ ભાગોને યોગ્ય રીતે ઓળખે છે?

મધ્ય કર્ણને મુખગુહા સાથે જોડતી નલિકા કઈ છે?

મેલિયસ (Malleus) એ શેનો ભાગ છે?

સસ્તન પ્રાણીઓમાં,ધ્વનિ તરંગોના ગ્રાહકો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo