ચેતોપાગમ (synapse) માંથી ઉર્મિવેગના વહનની પાંચ ઘટનાઓ નીચે આપેલી છે:
$a.$ કેટલાક ચોક્કસ આયન માર્ગો ખૂલે છે,જે આયનોને દાખલ થવા દે છે અને પશ્વ-ચેતોપાગમીય ચેતાકોષમાં નવું સક્રિય કલાવીજસ્થિતિમાન (action potential) ઉત્પન્ન કરે છે.
$b.$ ચેતાપ્રેષક (neurotransmitter) અણુઓ પશ્વ-ચેતોપાગમીય કલા પરના ગ્રાહીઓ સાથે જોડાય છે.
$c.$ ચેતોપાગમીય પુટિકાઓ પૂર્વ-ચેતોપાગમીય કલા સાથે જોડાય છે અને ચેતાપ્રેષક દ્રવ્ય ચેતોપાગમીય અવકાશમાં મુક્ત થાય છે. પૂર્વ-ચેતોપાગમીય કલાનું વિધ્રુવીકરણ પ્રેરાય છે.
$d.$ સક્રિય કલાવીજસ્થિતિમાન ચેતાક્ષના છેડા (axon terminal) પર પહોંચે છે.
આ ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    $d \rightarrow c \rightarrow b \rightarrow a$
  • B
    $a \rightarrow b \rightarrow c \rightarrow d$
  • C
    $a \rightarrow b \rightarrow d \rightarrow c$
  • D
    $d \rightarrow c \rightarrow a \rightarrow b$

Explore More

Similar Questions

એસીટાઈલકોલીન $(ACh)$ શું છે?

નીચેનામાંથી કયું ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરતું નથી?

પેરાસિમ્પેથેટિક (પરાનુકંપી) ચેતાતંત્રમાં નીચેનામાંથી કયું મુક્ત થાય છે?

ચેતાસંધિ (Synapses) શું સંગ્રહિત કરે છે?

$P$ માં પૂર્વ-ચેતોપાગમીય અને પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક હોય છે,જ્યારે $Q$ માં પૂર્વ-ચેતોપાગમીય અને પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષોના પટલો વચ્ચે અવકાશ હોય છે.
$\quad\quad\quad P\quad\quad\quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo