નીચેનામાંથી કયું સસ્તન અને પક્ષીઓમાં શરીરના તાપમાનની જાળવણીમાં મદદરૂપ છે?

  • A
    હાયપોથેલેમસ
  • B
    બૃહદમસ્તિષ્ક બાહ્યક
  • C
    લંબમજ્જા
  • D
    કરોડરજ્જુ

Explore More

Similar Questions

હાયપોથેલેમસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હાયપોથેલેમસ નીચેનામાંથી શેનું નિયંત્રણ કરતું નથી?

તાપમાન નિયમન કેન્દ્ર (thermoregulatory centre) ક્યાં આવેલું છે?

$Hypothalamus$ (હાયપોથેલેમસ) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

હાયપોથેલેમસમાં થયેલી ઈજા સૌથી વધુ સંભવિત રીતે શેમાં વિક્ષેપ પાડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo