નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો:
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$ ........$(ii)$ ........દ્વારા પ્રતિકારક જનીનનું સ્થળાંતર થાય છે. ત્યારબાદ લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની જાત $IR8$ ........$(iv)$ દેશમાં વિકસાવવામાં આવી હતી.

  • A
    $(i)$ કોષવૃદ્ધિ,$(ii)$ વિકૃતિ,$(iii)$ પસંદગી
  • B
    $(ii)$ લિંગી સંકરણ,$(iii)$ પસંદગી,$(iv)$ ભારત
  • C
    $(iii)$ પસંદગી,$(iv)$ ફિલિપાઈન્સ,$(ii)$ સંપૂર્ણક્ષમતા
  • D
    $(iv)$ ભારત,$(i)$ સંપૂર્ણક્ષમતા,$(ii)$ દૈહિક સંકરણ

Explore More

Similar Questions

ધારો કે તમે વનસ્પતિ સંવર્ધક છો. તો કૃષિ પાકમાં કયું લક્ષણ તમે સૌ પ્રથમ દાખલ કરવા પ્રયત્ન કરશો?

સંકરણ (hybridization) ની નીપજને શું કહેવામાં આવે છે?

જનીનિક વિવિધતા ઉત્પન્ન કરવા માટે અલગ જનીન પ્રકાર ધરાવતા બે સજીવો વચ્ચેના પ્રજનનને શું કહેવામાં આવે છે?

કોઈ પાકના તમામ જનીનોના વિવિધ વિકલ્પો (alleles) ધરાવતા છોડ અને બીજનો સંગ્રહ શું કહેવાય છે?

કયા પ્રકારના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિ તેના પિતૃઓ કરતાં અલગ લક્ષણો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo