સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
જનીન ઈજનેરીવિદ્યા
પેશી સંવર્ધન
વનસ્પતિ સંકરણ
વિકિરણ
વનસ્પતિ પેશીસંવર્ધન એટલે ...
એન્ટિજન અને એન્ટિબોડી સમજાવો. તેમના પર આધારિત કોઈ પણ બે રોગ ઓળખનાર તક્નીકનું નામ આપો.
બહુરાષ્ટ્રિય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા દેશ અને લોકોને કંપની તરફથી પર્યાપ્ત વળતર ચૂકવ્યા વગર યોગ્ય અધિકૃતિ વિના કોઈપણ જૈવ સંસાધનોના ઉપયોગને શું કહેવામાં આવે છે ?
સસ્પેન્શન સંવર્ધન દ્વારા કેવા કોષસમૂહો રચાય છે?
માનવ ઈસ્યુલિનની શૃંખલા $A$ અને $B$ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી હોય છે ?