નીચેનામાંથી કયું બેક્ટેરિયલ કીટનાશક છે?

  • A
    બેસીલસ પોલીમિકસા
  • B
    બેસીલસ બ્રેવીસ
  • C
    બેસીલસ સબટીલીસ
  • D
    બેસીલસ થુરીન્જેન્સીસ

Explore More

Similar Questions

એક કણ અંતિમ સ્થાનથી શરૂ કરીને $SHM$ કરી રહ્યો છે. ગ્રાફિકલ રજૂઆત દર્શાવે છે કે, સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચે કેટલો કળા તફાવત (phase difference) છે?

પેશી સંવર્ધન પ્રયોગોમાં,પર્ણના મધ્યપર્ણ (mesophyll) કોષોને કેલસ બનાવવા માટે સંવર્ધન માધ્યમમાં મૂકવામાં આવે છે. આ ઘટનાને શું કહેવાય છે?

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં કલેક્ટર પ્લેટને એમિટર પ્લેટની ઊભી ઉપર રાખવામાં આવે છે. પ્રકાશનો સ્ત્રોત ચાલુ કરવામાં આવે છે અને સંતૃપ્ત ફોટોકરંટ નોંધવામાં આવે છે. ત્યારબાદ એક વિદ્યુતક્ષેત્ર ચાલુ કરવામાં આવે છે જેની દિશા ઊભી નીચેની તરફ છે.

પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે અને દરેક પ્રિઝમના ખૂણાના $3/4$ ગણો છે. વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

જો $f: R \rightarrow R$ એ $x \in R$ માટે $f(x)=[2x]-2[x]$ દ્વારા વ્યાખ્યાયિત હોય,જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે,તો $f$ નો વિસ્તાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo