કઈ વનસ્પતિનું વધુ પડતું શોષણ થવાથી તેને ભયજનક વનસ્પતિઓ (એન્ડેર્ન્જ્ડ પ્લાન્ટસ)ની યાદીમાં સામેલ કરવામાં આવે છે?
ઘઉં
ચોખા
મકાઈ
ડાયોસ્કોરિયા
ઇન સીટુ સંરક્ષણ એક શીંગડાવાળા ગેંડાનું કરવામાં આવે છે.
ભારતમાં ક્યા વર્ષ દરમિયાન સંયુક્ત વન વ્યવસ્થાપનની યોજનાની રજૂઆત કરવામાં આવી હતી?
$IUCN$ પ્રમાણે આજ સુધી વર્ણવાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિઓ છે?
કોઈ એક પાકના બધા જનીનોના વૈકલ્પિક જનીનો ધરાવતી વનસ્પતિઓના બીજનો સંગ્રહ એટલે…..
$IUCN$ નું પૂર્ણ નામ ઓળખો.