વાસંતીકરણ (Vernalization) એટલે .....

  • A
    પ્રકાશ સાથે સંકળાયેલો વૃદ્ધિ આલેખ
  • B
    વનસ્પતિની વૃદ્ધિ પર પ્રકાશ અવધિની અસર જેથી પુષ્પસર્જન થાય
  • C
    નીચા તાપમાનની અસર દ્વારા પુષ્પસર્જનને પ્રોત્સાહન આપવું
  • D
    દૈનિક પ્રકાશ અવધિ

Explore More

Similar Questions

કાકડી અને ટામેટાં એ શેના ઉદાહરણો છે?

પ્રકાશાવધિકાલ (Photoperiodism) માટે પ્રકાશ ગ્રહણ કરવાનું સ્થાન કયું છે?

સુગરબીટ અને કોબીજ જેવા કેટલાક છોડને પુષ્પસર્જન માટે નીચા તાપમાનની જરૂર હોય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ ટૂંકા દિવસની વનસ્પતિ (short-day plant) છે?

ફ્લોરિજન (Florigen) કયા ભાગમાં ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo