રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
વિલિયમ હાર્વેય
કાર્લ લેન્ડસ્ટેઈનર
વોટસન અને ક્રિક
બોઝ
સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્સ ધરાવે છે?
રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?
હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.