સમસ્થાપન (Homeostasis) ..... માટે નિર્દેશિત છે.

  • A
    હકારાત્મક અને નકારાત્મક નિયમન
  • B
    હકારાત્મક નિયમન
  • C
    નકારાત્મક નિયમન
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

એક પુરુષનું મૂત્ર ખૂબ જ મંદ છે,મૂત્રનું પ્રમાણ ઘણું વધારે છે,તેના શરીરમાં નિર્જલીકરણ (dehydration) શરૂ થઈ ગયું છે અને તેને ખૂબ તરસ લાગે છે. આ સ્થિતિ શેના કારણે થાય છે?

શરીરમાંથી પ્રવાહીનો વધુ પડતો વ્યય ઓસ્મોરિસેપ્ટર્સને સક્રિય કરી શકે છે,જે હાયપોથેલેમસને ન્યુરોહાયપોફિસિસમાંથી .............. મુક્ત કરવા માટે ઉત્તેજિત કરે છે.

રુધિરના દબાણ/કદમાં ઘટાડો થવાથી નીચેનામાંથી કોનો સ્ત્રાવ થશે નહીં?

રેનિન કોના દ્વારા મુક્ત થાય છે?

$R.B.C.$ ના નિર્માણને ઉત્તેજિત કરતું એરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo