નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાનોનું એક મહત્વનું કાર્ય છે?

  • A
    ત્યાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ જોઈ શકાય છે.
  • B
    તેમાં જર્મપ્લાઝ્મનું નવસ્થાન $(ex-situ)$ સંરક્ષણ કરવામાં આવે છે.
  • C
    તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પાડે છે.
  • D
    તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે.

Explore More

Similar Questions

પ્રાણી ઉદ્યાનો કોના નિરીક્ષણ હેઠળ કાર્ય કરે છે?

વનસ્પતિસંગ્રહાલયમાં વનસ્પતિનાં રેખાચિત્રો,ફોટોગ્રાફ્સ અને સ્લાઇડ્સ ઉપરાંત શાનો સંગ્રહ કરવામાં આવે છે?

ભારતની રાજધાનીમાં આવેલ પ્રાણીઉદ્યાન ........ છે.

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ ઉદ્યાન$(P)$ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી
$(2)$ હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$(Q)$ બચાવેલ પ્રાણીઓના પુનઃવસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે
$(3)$ મ્યુઝિયમ (સંગ્રહાલય)$(R)$ જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ
$(4)$ પ્રાણી ઉદ્યાન$(S)$ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને જાળવવાનો હેતુ

હર્બેરિયમ (વનસ્પતિસંગ્રહાલય) માં વનસ્પતિના નમૂનાઓના સંગ્રહ માટેની નીચેની ક્રિયાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો: $P$: આરોપણ (Mounting),$Q$: શુષ્કન (Drying),$R$: નામનિર્દેશન (Labeling),$S$: વિષાક્તન (Poisoning),$T$: વનસ્પતિ નમૂનાઓનું એકત્રીકરણ (Collection),$U$: દાબન (Pressing).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo