........મૂળ નાઈટ્રોજન સ્થાયી બેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે.
ત્રાકાકાર મૂળ
ભ્રમરકાર મૂળ
ગંડીકા મૂળ
શંકુ આકાર મૂળ
તફાવત આપો : સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર
$.....$ ચરતા પ્રાણીઓથી બૌગેનવિલેને રક્ષણ આપે છે?
મૂળનાં વિશિષ્ટ કાર્યો માટેનાં રૂપાંતરો વર્ણવો.
નીચેનામાંથી કયું એકદળી છે?
મૂળના આ વિસ્તારના કોષો સૌથી નાના છે.