કુટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનું લક્ષણ છે?
કુકુરબીટેસી
રુબિએસી
લિલિએસી
એસ્ટરેસી
પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.
અધઃસ્થ બીજાશયયુક્ત વનસ્પતિ ........ધરાવે છે.
ગ્રામીનીનાં પરિપુષ્પોને ..........કહે છે.
ક્રુસીફેરીનું સાચું પુષ્પસૂત્ર નોધો.
ગંડિકાયુક્ત મૂળ ધરાવતું કુળ ........છે.