માલ્વેસી કુળનો લાક્ષણિક ગુણધર્મ કયો છે?
એક્કોટરીય પરાગાશય
દ્વિદિર્ઘી પુંકેસર
વંધ્ય પુંકેસરની હાજરી
ઉર્ધ્વસ્થ જરાયુવિન્યાસ
પીટૂનીયાનું કુળ
ફેબસી કુળ કોની સાથે સબંધ ધરાવે છે?
જાસુદ કયા કુળથી સંકળાયેલું છે?
${K_{(5)}}\,{C_5}\,\,{A_{(\infty )}}\,{G_{(5 - \infty )}}\,\,$ પુષ્પસૂત્ર ક્યા કુળ સાથે સંકળાયેલા છે?
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.