......નાં પર્ણમાંથી વાદળી રંગ મેળવવામાં આવે છે.
ઈન્ડિગોફેરી ટીંકટોરીઆ
ઓપીયમ
એલો
ડેલબર્ગીઆ સીસ્સો
આપેલ આકૃતિ કયા કૂળની છે ?
કમ્પોઝીટી કુળનાં પુષ્પો .....છે.
એકગુચ્છી લક્ષણ .........માં જોવા મળે છે.
નીચેનાને યોગ્ય રીતે જોડો અને કયું યોગ્ય છે તે જણાવો.
કઠોળ .............. માંથી મળે છે.