પ્રરોહ/પ્રકાંડ ..........માંથી વિકસે છે.
ભ્રૂણાગ્ર
ભ્રૂણમૂળ
$(A)$ અને $(B)$ બંન્ને
ઉપરનામાંથી એકપણ નહિ
વિરોહ, ભૂતારિકા અને ગાંઠામૂળી એ પ્રકાંડના રૂપાંતરોના વિવિધ સ્વરૂપો છે. પ્રકાંડના આ રૂપાંતરોને એકબીજાથી કઈ રીતે જુદા પાડી શકાય ?
પ્રકાંડ, ચપટાં લીલાં અંગમાં ફેરવાઈને પર્ણનું કાર્ય કરે છે તેને કહે છે.
નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ હોય છે?
આરોહણ માટે પ્રકાંડના રૂપાંતરો જણાવો.
બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?