નીચે પૈકી કઈ પેશીમાં ખાસ પ્રકારની સ્થૂલિત દિવાલ જોવા મળતી નથી?
મૃદુતક
સ્થૂલકોણક
તંતુઓ
અષ્ટિકોષો
સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?
જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.
આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.
વાહિનીઓ અને સાથી કોષો ........નો લાક્ષણિક ગુણધર્મ છે.
સાથી કોષો .....ની અન્નવાહક પેશીમાં આવેલા હોય છે.