.............માં દ્વિતીયક જલવાહકનું તરુણ સ્તર આવેલ છે.
પ્રકાંડની મધ્યમાં
મજ્જાની તરત બહારના ભાગ
વાહિપુલ એધાની તરત બહારના ભાગ
વાહિપુલ એધાની તરત અંદરના ભાગ
છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ
વસંતકાષ્ઠની આંતરિક રચના કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે છે. વસંત કાષ્ઠ માટે સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.
$(a)$ તે પૂર્વકાષ્ઠ તરીકે પણ ઓળખાય છે.
$(b)$ વસંતઋતુંમા, એધા સાંકડા જલવાહક વાળા ધટકો ઉત્પનન કરે છે.
$(c)$ તે આછા રંગ નું હોય છે.
$(d)$ વસંત સને શરદ કાષ્ઠ સાથે મળી એકાંતરિત વર્તુળી રિંગ બનાવે છે જેને વાર્ષિક વલય કહે છે.
$(e)$ તે ઓછી ધનતા વાળું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
ત્વક્ષૈયા, ત્વક્ષા અને દ્વિતીયક બાહ્યકનાં સમૂહને ..........કહેવામાં આવે છે.
..........માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.
દ્વિદળી મૂળની વાહિએધા ઉત્પત્તીમાં સંપૂર્ણ દ્વિતીયક છે અને $......$ માંથી ઉત્પન્ન થાય છે.