મૂળ ટોપ...........માં ગેરહાજર હોય છે.
મધ્યોદ્દભિદ
જલોદ્દભિદ્
વાતોપજીવી
મરુદ્દભિદ
છાલ $=.....................$
કોર્મોશીયલ ત્વક્ષા .........માંથી મળી આવે છે.
આંતરિક રચના શાસ્ત્ર અને તેનું વનસ્પતિઓમાં મહત્ત્વ સમજાવો.
નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.
દ્વિપાર્શ્વિય વાહિપુલની લાક્ષણિકતા ............ છે.