.......નાં વૃક્ષોમાં વાર્ષિક વલયો સુવિકસિત રીતે જોવા મળે છે.

  • A

    શિમલા

  • B

    બોમ્બે/દિલ્હી

  • C

    મદ્રાસ

  • D

    ઉદયપુર

Similar Questions

પતન સ્તર .........નું બનેલું છે.

........નાં અધઃસ્તરમાં જ માત્ર રિકિતકા સ્થુલકોણક જોવા મળે છે.

નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.

દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?

હવા છિદ્રો ...........માં મદદ કરે છે.