જલવાહકપેશીમાં જલવાહિનીની હાજરી એ- .......
પ્રાથમિક લક્ષણ છે.
આધુનિક લક્ષણ છે.
અવશિષ્ટ લક્ષણ છે.
ઉપરનામાંથી એકપણ નહિ
કેન્દ્રાભિસારી અને કેન્દ્રત્યાગી જલવાહક $.......$ ના મહત્ત્વનાં લક્ષણ છે.
ટ્યુનિકા કૉર્પસ વાદ .......... સાથે સંકળાયેલો છે.
ક્ષીરવાહિની ..........માં જોવા મળે છે.
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.
........નાં અધઃસ્તરમાં જ માત્ર રિકિતકા સ્થુલકોણક જોવા મળે છે.