એરંડાના બીજનો ભાગ કે જેમાંથી મળે છે તેને ..... કહે છે.

  • A

    બીજપત્ર

  • B

    બીજચોલ

  • C

    ભ્રૂણપોષ

  • D

    પ્રદેહ

Similar Questions

...... નાં બીજમાં ભ્રૂણનાં વિકાસ દરમિયાન ભ્રૂણપોષનો ઉપયોગ કરવામાં આવે છે.

સહાયક કોષોમાં $8$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિની જાતિ તેનાં સમિતાયા સ્તરમાં કુલ કેટલા રંગસૂત્ર ધરાવતી હશે?

એવી વનસ્પતિ કે તેની મૂળ ટોચમાં $42 $ રંગસૂત્ર ધરાવતી હોય તો તેના સમિતાયા કોષમાં રંગસૂત્રની સંખ્યા ...... છે.

કઈ વનસ્પતિમાં ભ્રુણ દ્વારા બીજના વિકાસ પૂર્વે જ સંપૂર્ણ ભ્રુણપોષ વપરાય જાય છે?

$PEN$ માં વારંવાર વિભાજનથી શું નિર્માણ પામે છે?