સમિતાયા સ્તર એ ...... નો ભાગ છે.
ભ્રૂણપોષ
ભ્રૂણ
અંતઃબીજાવરણ
બાહ્યબીજાવરણ
મકાઇનાં દાણામાં આવેલું સમિયાતા (પ્રોટીન) સ્તર વિશિષ્ટ રીતે.....થી ભરપુર રહેલું છે.
બેવડું ભ્રણ પોષ શેમાં જોવા મળે છે.
જો વનસ્પતિની જાતિમાં સહાયક કોષોમાં $8$ રંગસૂત્રો હોય તો તેના સમિતાયા સ્તરના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?
તેનાં બીજમાં વિકાસ પામતા મૃણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાય જાય છે
$PEN$ નું પૂરું નામ ...