ઝાડા તથા મસા માટે ઉપયોગી ઔષધ ...... છે.
કિવનાઇન
કોડેઇન (કોડીન)
મોર્ફિન
રેસર્પિન
સ્ત્રોત અને તેની ક્રિયાનાં સંદર્ભમાં ખોટી જોડ પસંદ કરો.
નીચેનામાંથી કઇ દવા (ઔષધ) મગજને અસર કરે છે?
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.
શીતળા રોગની રસીની શોધ કોણે કરી?