ફલન બાદ બીજાવરણ.......માંથી નિર્માણ પામે છે.
બીજાંડતલ
અંડક
અંડાવરણ
ભ્રૂણપુટ
બીજનું બીજછિદ્ર એ......ના પ્રવેશમાં મદદરૂપ બને છે.
મૃત દરિયા નજીક રાજન હેરોર્ડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. ........ વર્ષ જૂના ખજૂરનાં જીવંત બીજના પુરાવા મળ્યા છે.
બીજ પુખ્ત બને ત્યારે તેમાં શેનું પ્રમાણ ઘટે છે?
નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?
જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ માંસલ ફળ | $(1)$ રાઈ |
$(b)$ શુષ્ક ફળ | $(2)$ સ્ટ્રોબેરી |
$(c)$ કુટ ફળ | $(3)$ નારંગી |
$(d)$ અફલિત ફળ | $(4)$ કેળાં |