સપુષ્પી વનસ્પતિમાં આદિબીજાણુ.......નાં ઉદ્‌ભવને પ્રેરે છે.

  • A

    ફકત બીજાણુધાનીની દીવાલ

  • B

    બંને દિવાલ અને બીજાણુજનક કોષો

  • C

    દિવાલ અને પોષકસ્તર

  • D

    ફકત પોષકસ્તર અને બીજાણુજનક કોષો

Similar Questions

પરાગરજ એ ..... કુળમાં હાજર હોય છે.

કેપ્સેલાની પરાગરજને........કહે છે.

એકકીય અજન્યુતા એટલે ........

અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.

  • [AIPMT 1990]

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બેવડુ ફલન થાય છે ?