...... ઔષધ બાળકનાં પ્રસવ બાદ વધુ પડતા રકતસ્ત્રાવને અટકાવવા માટે ઉપયોગી છે?
મોર્ફિન
રેસર્પિન
કિવનાઇન
સર્પેન્ટીન
યકૃત સીરોસીસ થવા માટે જવાબદાર દ્રવ્ય કયું છે ?
ભ્રમ પેદા કરતી વનસ્પતિ કઈ છે?
નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
એલર્જી સાથે સંકળાયેલ છે?
અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?