પોલીસીફોનસ પરાગરજ........માં જોવા મળે છે.
માલ્વેસી
કુકરબીટોસી
બંને
એકપણ નહીં
પરાગનયનમાં $"Trap door mechanism" $ માં જોવા મળે છે.
પરાગનલિકાની સારી વૃધ્ધિ માટે ..... તત્વ જરૂરી છે.
એરંડમાં બીજછિદ્ર વિસ્તારમાં બીજાવરણીય કોષોનું ક્રમિક વિસ્તરણ.......નાં વિકાસને પ્રેરે છે.
મહાબીજાણુધાની કોની બરાબર છે ?
કયા કુળમાં પોલિનીઓ જોવા મળે છે?