સંધિરેખા એ ..... છે.
પુષ્પનો ભાગ
અંડકનું બીજનાળ સાથે જોડાણ
બીજનાળ દ્ઘારા નિર્મીત શૃંગ
પ્રદેહનો ભાગ
તંતુમય ઘટકોનું કાર્ય શું છે?
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
આવૃત બીજધારીમાં પરાગનલિકા તેના નરજન્યુને ક્યાં મુક્ત કરે ?
નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે?