કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવું અને રંગસૂત્રદ્રવ્યનું ઘટ્ટ બનીને રંગસૂત્રોમાં રૂપાંતરિત થવું એ સમભાજનની કઈ અવસ્થાનું લાક્ષણિક લક્ષણ છે?

  • A
    ભાજનોત્તરાવસ્થા
  • B
    ભાજનાવસ્થા
  • C
    અંતરાવસ્થા
  • D
    પૂર્વાવસ્થા

Explore More

Similar Questions

આપેલ આકૃતિ માટે નીચેનામાંથી શું સાચું છે,સિવાય કે,

ભાજનોત્તરાવસ્થા $(Anaphase)$ દરમિયાન રંગસૂત્રોનું હલનચલન આ રીતે થાય છે:

નીચેના પૈકી કયો તબક્કો આંતરાવસ્થાનો ભાગ નથી?

માનવ કોષના $24$ કલાકના સરેરાશ કોષચક્રના સમયગાળામાં,કોષ વિભાજન ($M$ તબક્કો) કેટલો સમય ચાલે છે?

નીચે આપેલ પૈકી કઈ અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo