કોષરસતંતુ (Plasmodesmata) એ .......

  • A
    પાસપાસેના કોષો વચ્ચેનાં જોડાણો છે.
  • B
    કોષો વચ્ચેના કાષ્ઠીય સિમેન્ટેડ આવરણો છે.
  • C
    હલનચલન માટેની રચનાઓ છે.
  • D
    કોષકેન્દ્રને કોષરસપટલ સાથે સાંકળતા પટલો છે.

Explore More

Similar Questions

કોષરસતંતુઓ (Plasmodesmata) ક્યાં આવેલા છે?

કોષદીવાલના બંધારણના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. લીલ $I$. ગેરહાજર
$Q$. ફૂગ $II$. કાઈટીન
$R$. વનસ્પતિ $III$. સેલ્યુલોઝ,હેમીસેલ્યુલોઝ,પેક્ટિન,પ્રોટીન
$S$. પ્રાણી $IV$. સેલ્યુલોઝ,ગેલેક્ટન્સ,મેનોઝ,$CaCO_3$

સેલ્યુલોઝના તંતુ (fibril) બનાવવા માટે કેટલા માઇક્રોફિબ્રિલ્સ એકસાથે જોડાય છે?

કોષદીવાલ શું દર્શાવે છે?

નીચેનામાંથી કયું કોષદીવાલનું કાર્ય નથી?
$(i)$ કોષને આકાર આપે છે.
$(ii)$ કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી બચાવે છે.
$(iii)$ કોષ-કોષ વચ્ચેના આંતરક્રિયામાં મદદ કરે છે.
$(iv)$ અનિચ્છનીય મેક્રોમોલેક્યુલ્સ (બૃહદ અણુઓ) માટે અવરોધ પૂરો પાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo