જે ત્રાકતંતુઓ ધ્રુવથી કાઈનેટોકોર સુધી લંબાય છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    રંગસૂત્રીય/ટ્રેક્ટાઈલ તંતુઓ
  • B
    આંતરક્ષેત્રીય (Interzonal) તંતુઓ
  • C
    આધારક તંતુઓ
  • D
    તારાકિરણો (Astray rays)

Explore More

Similar Questions

કયા તબક્કામાં રંગસૂત્રો અલગ પડે છે અને વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે?

ભાજનોત્તરાવસ્થા $(Anaphase)$ દરમિયાન રંગસૂત્રોનું હલનચલન આ રીતે થાય છે:

સમભાજનની કઈ અવસ્થામાં પ્રત્યેક રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાથી અલગ થાય છે?

પૂર્વાવસ્થાના અંતે રંગસૂત્રોની સ્થિતિ કેવી હોય છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અંત્યાવસ્થા $(Telophase)$ સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo