ફાયટોટ્રોન શું છે?
એવું સાધન કે જે નિયંત્રિત પર્યાવરણમાં વનસ્પતિની વૃધ્ધિ ને પ્રેરે છે.
ગ્રીન હાઉસમાં વનસ્પતિને ઉછેરવું
વિકિરણ કક્ષ વિકૃતિને પ્રેરિત કરે છે.
એવું સાધન કે જે વનસ્પતિ પર પ્રકાશની અસરનો અભ્યાસ કરે છે.
નીચેનામાંથી શેમાં ફોસ્ફરસ એક મુખ્ય ઘટક છે ?
જલજ નિવસનતંત્રમાં ઊંચા જૈવભાર માટે કયું કારણ હોઈ શકે?
વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?