પ્રકોશસંશ્લેષિક સક્રિય વિકિરણ $(PAR) $ તરંગ લંબાઈનું .....અંતર ધરાવે છે.
$340-450 nm$
$400-700nm$
$500- 600 nm$
$450- 950 nm$
ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?
મહાસાગરોની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ............ છે.
નિવનસતંત્રમાં અવસાદીચક્રની અગત્યની વિશિષ્ટતાઓ લખો.
કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?
વાતાવરણીય અસર અવગણી શકાય છે.