$B$ એ માનક સારાંશ છે કે જે .......ના માત્રાત્મક અભિવ્યક્તિ માટે ઉપયોગ થાય છે.
જંતુનાશકો
માધ્યમમાં બેક્ટેરીયાની ઘનતા
ખાસ પ્રકારના પ્રદુષક
સર્વધનમાં પ્રભાવી $BACILLUS$
ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ કયો છે? .
માનવીના ઉદ્ વિકાસ સાથે માનવો અને જંગલી જીવન વચ્ચે સંઘર્ષ શરૂ થયેલ છે. હાલના આધુનિક માનવની વિવિધ ક્રિયાઓ સાથે સંઘર્ષની તીવ્રતા વધેલ છે. યોગ્ય ઉદાહરણો દ્વારા તમારા જવાબને ન્યાય આપો.
પ્રાણીઓમાં સૌથી વધુ જાતિસમૃધ્ધતા કોણ ધરાવે છે?
પૃથ્વી ગ્રહના ફેફસાં છે.
કોલમ $I$ અને કોલમ $II$ જોડો
કોલમ $I$ | કોલમ $II$ |
$(a)$. એરટેમેસિયા અનુઆ | $(i)$ હીના |
$(b)$. લસોનીયા ઇનામી | $(ii)$ કેન્સર વિરોધી દવા |
$(c)$. વીંકા રોઝીઆ | $(iii)$ કાથો |
$(d)$. એકેશીયા કેટેચું | $(iv)$ મલેરીયા વિરોધી દવા |