નાઈટ્રોજન ઓક્સાઈડ ઓટોમોબાઈલ અને પાવર સ્ટેશનના ઉત્સર્જનથી ઉત્પન્ન થાય છે,જે હવામાં રહેલા સૂક્ષ્મ રજકણોનો સ્ત્રોત છે,જે ..... ના નિર્માણને પ્રેરે છે.

  • A
    પ્રકાશ-રાસાયણિક ધુમ્મસ (Photochemical smog)
  • B
    શુષ્ક એસિડ નિક્ષેપણ
  • C
    ઔદ્યોગિક ધુમ્મસ
  • D
    આર્દ્ર એસિડ નિક્ષેપણ

Explore More

Similar Questions

Flit (ફ્લિટ) માં હાજર રહેલું રસાયણ કયું છે?

$BOD$ (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) માં ઘટાડો ક્યારે થાય છે?

ફોટોકેમિકલ સ્મોગમાં હંમેશા શું હોય છે?

$BOD$ એટલે શું?

સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo