કયો દેશ મહત્તમ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે?

  • A
    ભારત
  • B
    ફ્રાન્સ
  • C
    $U.S.A.$
  • D
    બ્રિટન

Explore More

Similar Questions

કયું વર્ગીકરણ સહાયક સાધન કોઈ એક પ્રજાતિ અથવા કુળની સંપૂર્ણ માહિતી એકત્રિત કરીને ચોક્કસ સમયે વ્યાપક અહેવાલ આપી શકે છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,એક સ્લિટ બીજી સ્લિટ કરતા પહોળી છે,જેથી એક સ્લિટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર બીજી સ્લિટ કરતા બમણો છે. જો $I_m$ મહત્તમ તીવ્રતા હોય,તો $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામતી પરિણામી તીવ્રતા કેટલી થશે?

નીચેનામાંથી કોનું સંકરણ $sp^3$ છે?

$C$ કેપેસીટન્સ અને $d$ જેટલા અંતરે રહેલી સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું હશે?

જો $\cos 2x = (\sqrt{2} + 1) \left(\cos x - \frac{1}{\sqrt{2}}\right)$ અને $\cos x \neq \frac{1}{\sqrt{2}}$ હોય,તો $x \in$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo