પારજનીનિક વનસ્પતિ ઉત્પન્ન કરવા $m$ $ RNA$ નું સાઈલેન્સીંગ કરવામાં આવે છે, આવી વનસ્પતિ શાની પ્રત્યે પ્રતિરોધકતા દર્શાવે છે?

  • A

    બેક્ટેરીઅલ બ્લાઈટસ

  • B

    બોલવર્મ

  • C

    નીમેટોડ્‌સ

  • D

    શ્વેત રસ્ટ

Similar Questions

જનીન પરિવર્તિત વનસ્પતિ …….

$Bt$ ......... પ્રત્યે પ્રતિરોધક છે.

ક્યાં ભારતીય છોડને પેટન્ટ કરવા માટે પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા તેમનાં વ્યવસાયીક હેતુ માટે પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં?

"સોનેરી ચોખા"ની જાત શાના વડે સમૃદ્ધ (ભરપૂર) છે?

પોમેટો શું છે?